ભૂમિ પેડણેકર બોલિવૂડ ની બોલ્ડ અને પ્રતિભાશાળી અભિનેત્રી છે.  

ભૂમિ તેની ફિલ્મ  'મેરે હસબન્ડ કી બીવી' ને લઈને ચર્ચામા છે. 

ભૂમિ તેના અભિનય ઉપરાંત તેની ફેશન સેન્સ માટે પણ જાણીતી છે. 

ભૂમિ સોશિયલ મીડિયા પર તેની તસવીરો શેર કરતી રહે છે. 

તાજેતર માં ભૂમિ એ તેના લેટેસ્ટ ફોટોશૂટ  ની તસવીરો શેર કરી છે.  

આ તસવીરો માં ભૂમિ એથનિક વેર માં ખુબજ સુંદર જોવા મળી રહી છે. 

આ સાથે ભૂમિ એ હેવી જવેલરી પણ પહેરી છે જે તેની સુંદરતા માં વધારો કરી રહી છે. 

ભૂમિ ની ફિલ્મ 'મેરે હસબન્ડ કી બીવી' ફિલ્મ 21 ફેબ્રુઆરીએ રિલીઝ થઈ રહી છે.

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow