ભૂમિ પેડણેકર એ તેના અભિનય થી લોકો ના દિલ જીતી લીધા છે. 

અભિનય ઉપરાંત ભૂમિ તેની ફેશન સેન્સ માટે પણ જાણીતી છે. 

ભૂમિ અવારનવાર તેના ચાહકો સાથે તેની તસવીરો શેર કરતી રહે છે. 

તાજેતર માં ભૂમિ એ તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં ભૂમિ ગ્રીન કલર ના લેહંગા ચોલી માં જોવા મળી રહી છે. 

ચાહકોની નજર ભૂમિના લહેંગા કરતાં વધુ તેના ઘરેણાં પર કેન્દ્રિત હતી.

ભૂમિ પેડણેકરે આ લુકને ચંદ્ર અને તારાના ઇમોજી સાથે કેપ્શન આપ્યું છે.

સેલેબ્સ ઉપરાંત ચાહકો પણ ભૂમિનો આ લુક પસંદ કરી રહ્યા છે.

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow