ભૂમિ પેડણેકર તેના અભિનય ઉપરાંત તેની ફેશનસેન્સ માટે પણ જાણતી છે.
ભૂમિ તાજેતર માં આવેલી ફિલ્મ મેરે હસબન્ડ કી બીવી માં જોવા મળી હતી.
ભૂમિ સોશિયલ મીડિયા પર તેની તસવીરો શેર કરતી રહે છે.
ભૂમિ એ તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં ભૂમિ ઓફ વ્હાઇટ સલવાર સૂટ માં ખુબ જ સુંદર જોવા મળી રહી છે.
ચોકર સેટ અને મેચિંગ ઇયરિંગ સાથે ભૂમિ એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો છે.
મિનિમલ મેકઅપ સાથે ભૂમિ એ તેના વાળ ને સ્ટાઈલ માં ખુલ્લા રાખ્યા છે.
ભૂમિ ની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More