ભૂમિ પેડણેકર તેના અભિનય ઉપરાંત તેની ફેશન સેન્સ માટે પણ જાણીતી છે.  

ભૂમિ અવારનવાર તેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.  

ભૂમિ એ તાજેતર માં તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં ભૂમિ બ્લેક ડ્રેસ માં એકદમ ગ્લેમરસ જોવા મળી રહી છે. 

બ્લુ ઇયરિંગ, રિંગ અને બ્લેક હાઈ હિલ સાથે ભૂમિ એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો છે.  

મેટ મેકઅપ સાથે ભૂમિ એ તેના વાળ ને ભીની સ્ટાઇલ માં  ખુલ્લા રાખ્યા છે.  

ભૂમિએ આ લુક Awake Mode ક્લોથિંગ બ્રાન્ડ પરથી લીધો છે 

ભૂમિ ની આ તસવીરો પર ચાહકો દિલ ખોલી ને પ્રેમ વરસાવી રહ્યા છે.  

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow