ભૂમિ પેડણેકર તેની ફિલ્મ મેરે હસબન્ડ કી બીવી ને લઈને ચર્ચામાં છે. 

આ ફિલ્મ માં ભૂમિ એ રકૂલ પ્રીત સિંહ અને અર્જુન કપૂર સાથે સ્ક્રીન શેર કરી છે. 

ભૂમિ તેના અભિનય ઉપરાંત તેના ફેશન માટે પણ જાણીતી છે.  

ભૂમિ એ તાજેતર માં તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં ભૂમિ બ્રાઉન રિવિલિંગ ડ્રેસ માં જોવા મળી રહી છે.  

હેવી જવેલરી સાથે ભૂમિ એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો છે.  

લાઈટ મેકઅપ સાથે ભૂમિ એ તેના વાળ ને બન માં બાંધ્યા છે. 

ભૂમિ ની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.  

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow