સોનમ ખાન 'બિગ બોસ ઓટીટી 3'થી કમબેક કરવા જઈ રહી છે. આ શો થી સોનમ 30 વર્ષ બાદ ઇન્ડસ્ટ્રી માં પરત ફરી રહી છે 

મીડિયા રિપોર્ટ મુજબ કુંડલી ભાગ્ય ફેમ અભિનેત્રી અંજુમ ફકીહ 'બિગ બોસ ઓટીટી 3'માં જોવા મળશે 

મીડિયા રિપોર્ટ મુજબ વડાપાવ ગર્લ તરીકે જાણીતી ચંદ્રિકા ગેરા દીક્ષિત પણ 'બિગ બોસ OTT 3'માં ભાગ લેવા જઈ રહી છે. 

મીડિયા રિપોર્ટ મુજબ સના મકબુલ પણ બિગ બોસ ઓટીટી 3 માં ભાગ લેવા જઈ રહી છે. 

વડાપાંવ ગર્લ ની જેમ ફેમસ થયેલ ડોલી ચાયવાળા પણ બિગ બોસ ઓટીટી 3 માં જોવા મળશે 

બી પ્રાકની 'રુહેદરિયાં'માં જોવા મળેલી અભિનેત્રી સના સુલતાન પણ આ શો માં જોવા મળશે.

'ઈમલી' ફેમ અભિનેતા સાઈ કેતન પણ 'બિગ બોસ OTT 3'નો ભાગ બનવા જઈ રહ્યો છે.

એલ્વિસ યાદવ સાથે થયેલા ઝઘડા બાદ ફેમસ થનાર યુટ્યૂબર સાગર ઠાકુર પણ આ શો માં જોવા મળશે 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow