કરિશ્મા કપૂરે વર્ષ 2003માં બિઝનેસમેન સંજય કપૂર સાથે લગ્ન કર્યા હતા.અભિનેત્રી એ પહેરેલ મંગળસૂત્રની કિંમત 17 લાખ રૂપિયા હતી
ઐશ્વર્યાએ 2007માં અભિષેક બચ્ચન સાથે લગ્ન કર્યા હતા.અભિષેકે ઐશ્વર્યા ને 45 લાખ નું મંગળસૂત્ર પહેરાવ્યું હોવાનું કહેવાય છે
શિલ્પા શેટ્ટી એ વર્ષ 2009માં બિઝનેસમેન રાજ કુન્દ્રા સાથે લગ્ન કર્યા હતા.રિપોર્ટ મુજબ શિલ્પા એ 30 લાખ નું મળગળસૂત્ર પહેર્યું હતું
અનુષ્કાએ વર્ષ 2017માં વિરાટ કોહલી સાથે લગ્ન કર્યા હતા.આ દરમિયાન અનુષ્કા એ 52 લાખ નું મંગળસૂત્ર પહેર્યું હોવાનું કહેવાય છે.
સોનમ કપૂરે 2018માં આનંદ આહુજા સાથે લગ્ન કર્યા હતા.અભિનેત્રી ના મંગળસૂત્રની કિંમત 55 લાખ રૂપિયા હોવાનું કહેવાય છે
પ્રિયંકાએ અમેરિકન સિંગર નિક જોનાસ સાથે 2018માં લગ્ન કર્યા હતા.રિપોર્ટ મુજબ દેસી ગર્લ ના મંગળસૂત્રની કિંમત 21 લાખ રૂપિયા હતી
કિયારા એ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે વર્ષ 2023 માં લગ્ન કર્યા હતા. સિદ્ધાર્થે કિયારા ને 2 કરોડ નું મોંઘું મંગળસૂત્ર પહેરાવ્યું હતું