સારા અલી ખાન તાજેતરમાં જ તેના પેટ પર દાઝી ગઈ હતી તેમ છતાં તેને લેક્મે ફેશન વીક દરમિયાન રેમ્પ વોક કર્યું હતું. સારા અલી ખાને ગ્રે કલરનો લહેંગા પહેર્યો હતો. 

રકુલ પ્રીત સિંહે થાઈ હાઈ સ્લિટ બ્લેક લહેંગા અને સફેદ ડિઝાઈનર બ્લાઉઝ પહેરીને લેક્મે ફેશન વીક દરમિયાન રેમ્પ વોક કર્યું હતું. 

મલાઈકા અરોરાએ લેક્મે ફેશન વીકમાં પેસ્ટલ ગ્રીન ફ્લોરલ લહેંગા પેહરી ને સ્ટેજ પર આગ લગાવી હતી. 

આ દરમિયાન ફાતિમા સના શેખ જાંબલી રંગનો લહેંગા પહેરેલી જોવા મળી હતી. 

શ્રુતિ હાસને લેક્મે ફેશન વીકમાં તેના રેમ્પ વોક દરમિયાન ગ્રે ફ્લોરલ લહેંગા પહેર્યો હતો. 

યુટ્યુબર નિહારિકા એમએન પણ લેકમે ફેશન વીક માં લહેંગા પહેરેલી જોવા મળી હતી

લેક્મે ફેશન વીક માં તૃપ્તિ ડિમરીએ રેમ્પ પર બ્લેક ઓફ શોલ્ડર ટોપ સાથે લોંગ ગ્રે કલરનો શિમરી સ્કર્ટ પહેર્યો હતો. 

આ દરમિયાન તાપસી પન્નુ પણ ઓલ બ્લેક લુકમાં જોવા મળી હતી. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow