સોનમ કપૂર ની માતા સુનિતા દર વર્ષે તેના ઘરે કરવા ચોથ ની પાર્ટી રાખે છે પરંતુ સોનમ કપૂર કરવા ચોથ નું વ્રત નથી રાખતી.
ખિલાડી કુમાર ની પત્ની ટ્વિંકલ ખન્ના પણ કરવા ચોથ નું વ્રત નથી રાખતી.