ઘણી બોલિવૂડ અભિનેત્રીઓએ કરવા ચોથની ઉજવણી કરે છે, અને શિલ્પા શેટ્ટી તેમાંથી એક છે 

ઐશ્વર્યા રાય પણ અભિષેક બચ્ચન માટે કરવા ચોથ નું વ્રત રાખતી આવી છે.   

તાજેતર માં જ માતા બનેલી કિયારા અડવાણી પણ પતિ સિદ્ધદાર્થ માટે કરવા ચોથ નું વ્રત રાખે છે 

પરિણીતી ચોપરા હાલ ગર્ભવતી છે અને તે પણ તેના પતિ માટે કરવા ચોથ નું વ્રત રાખે છે. 

રકૂલ પ્રીત સિંહ પણ જેકી ભગનાની માટે કરવા ચોથ નું વ્રત રાખે છે.  

રવીના ટંડન તેના પતિ ના લાંબા આયુષ્ય માટે આ વ્રત રાખે છે. 

બોલિવૂડ અભિનેત્રી નીલમ કોઠારી પણ કરવા ચોથ નું વ્રત ની ઉજવણી કરે છે. 

આ લિસ્ટ માં બોલિવૂડ ની દેસી ગર્લ પ્રિયંકા ચોપરા નું નામ પણ સામેલ છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow