અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ની 5 જુલાઈ એ જિયો વર્લ્ડ સેન્ટર ખાતે સંગીત સેરેમની થઇ હતી.
આ સંગીત સેરેમની માં રણબીર કપૂરે આલિયા ભટ્ટ,શાહીન ભટ્ટ અને આદિત્ય રોય કપૂર સાથે પોઝ આપ્યો હતો
આ સેરેમની માં મહેન્દ્ર સિંહ ધોની પર તેની પત્ની સાક્ષી સાથે પહોંચ્યો હતો.
વિદ્યા બાલને પણ તેના પતિ સાથે પોઝ આપ્યો હતો.
આ સેરેમની માં નવ્યા નવેલી નંદા રેડ કલર ના ટ્યુબ ડ્રેસ માં પહોંચી હતી.
આ દરમિયાન સારા અલી ખાન ગોલ્ડન કલર ના લહેંગા માં જોવા મળી હતી.
આ સંગીત સેરેમની માં માધુરી દીક્ષિત પણ તેના પતિ રામ નેને સાથે પહોંચી હતી.