શ્રદ્ધા કપૂર મુંબઈ માં આયોજિત ઇવેન્ટ માં બ્લેક કલરના મિની ઑફ શોલ્ડર ડ્રેસમાં પહોંચી હતી 

આ ઇવેન્ટ માં તૃપ્તિ ડીમરી પિન્ક કલર ના ઓફ શોલ્ડર ગાઉન માં સુંદર લાગી રહી હતી.  

ધ સાબરમતી રિપોર્ટ ફેમ રિદ્ધિ ડોગરાએ આ કાર્યક્રમમાં ગોલ્ડન ગર્લ તરીકે હાજરી આપી હતી

આ ઇવેન્ટ માં મૌની રોય પણ ગોલ્ડન આઉટફિટ માં જોવા મળી હતી. 

આ ઇવેન્ટ માં રાજકુમાર રાવ તેની પત્ની પત્રલેખા સાથે પહોંચ્યો હતો 

આ ઇવેન્ટ માં  અર્જુન કપૂર ઓલ બ્લેક લુક માં  હેન્ડસમ જોવા મળ્યો હતો. 

કાર્તિક આર્યન પણ આ ઇવેન્ટ માં ઓલ વ્હાઇટ લુક માં જોવા મળ્યો હતો. 

આ ઇવેન્ટ માં વિકી કૌશલ પણ ઓલ બ્લેક લુક માં જોવા મળ્યો હતો. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow