બોલિવૂડ ડિઝાઈનર મનીષ મલ્હોત્રાએ તાજેતરમાં મુંબઈમાં પોતાનો નવો સ્ટોર લોન્ચ કર્યો છે

શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાને ઓલ બ્લેક લુકમાં જોવા મળી હતી.

મનીષ મલ્હોત્રા ના સ્ટોર ઇવેન્ટમાં  કાજોલ લેડી બોસ લુકમાં જોવા મળી હતી. 

મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી પણ સાડીમાં શાનદાર જોવા મળી હતી.

આ દરમિયાન કૃતિ સેનન રેડ શિમરી સાડી માં ખુબ જ સુંદર જોવા મળી હતી. 

આ ઈવેન્ટમાં ખુશી કપૂર સફેદ શોર્ટ ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.  

આ ઇવેન્ટ માં શિલ્પા શેટ્ટી પણ ઓલ વ્હાઇટ લુક માં જોવા મળી હતી. 

બોલિવૂડ ની એવરગ્રીન અભિનેત્રી રેખા હંમેશાની જેમ સાડીમાં ખૂબસૂરત લાગી રહી હતી.

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow