NMACC આર્ટસ કાફે ઇવેન્ટમાં શાહરુખ અને ગૌરી ઓલ બ્લેક લુક માં જોવા મળ્યા હતા
આ ઇવેન્ટ માં કેટરીના બ્લેક બોડીકૉન ડ્રેસ માં ખુબ જ સુંદર જોવા .મળી હતી.
આ ઇવેન્ટ માં માધુરી દીક્ષિતે તેના પતિ શ્રીરામ નેને સાથે હાજરી આપી હતી.
આ ઇવેન્ટ માં વિદ્યા બાલન પણ તેના પતિ સાથે પહોંચી હતી.
આ ઇવેન્ટ માં સુહાના ખાન બ્લેક કોટ અને શોર્ટ સ્કર્ટ માં ખુબ જ સુંદર જોવા મળી હતી.
અનન્યા પાંડે પણ આ ઇવેન્ટ માં ઓલ બ્લેક લુક માં જોવા મળી હતી.
આ ઇવેન્ટ માં અગસ્ત્ય નંદા પણ ઓલ બ્લેક લુક માં એકદમ હેન્ડસમ જોવા મળ્યો હતો.
ખુશી કપૂર પણ આ ઇવેન્ટ માં પર્પલ શોર્ટ ડ્રેસ માં જોવા મળી હતી.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More