રેખા ઉમરાવ જાનના સ્ક્રીનિંગમાં સફેદ અનારકલી સૂટ માં ખુબ જ સુંદર જોવા મળી હતી 

બોલિવૂડ ની ડ્રિમગર્લ હેમા માલિની એ પણ આ સ્ક્રીનિંગ માં હાજરી આપી હતી. 

રેખાની ફિલ્મના સ્ક્રીનિંગમાં પીઢ અભિનેત્રી તનુજા પણ તેની દીકરી તનિષા સાથે પહોંચી હતી.

આ સ્ક્રીનિંગ માં અનિલ કપૂરે પણ હાજરી આપી હતી.  

બોલિવૂડ અભિનેત્રી નુસરત ભરૂચા પણ ફિલ્મ 'ઉમરાવ જાન'ના રિરિલીઝ કાર્યક્રમમાં હાજર રહી હતી.

ફાતિમા સના શેખે પણ 'ઉમરાવ જાન'ના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં સુંદર પરંપરાગત ડ્રેસમાં હાજરી આપી હતી.

ઉમરાવ જાન ની સ્ક્રીનિંગ માં ખુશી કપૂર ગોલ્ડન ડ્રેસ માં ખુબ જ સુંદર જોવા મળી હતી.  

ઉમરાવ જાન સ્ક્રીનિંગ દરમિયાન તબ્બુ અને રેખી વચ્ચેની મિત્રતા જોવા લાયક હતી.

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow