સુહાના ખાને ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાંથી સ્કૂલિંગ કર્યું છે. તેમજ તેને ઇંગ્લેન્ડની એર્ડિંગલી કોલેજ માંથી ડિગ્રી મેળવી છે.  

આર્યન ખાન લંડનની સેવન ઓક્સ સ્કૂલમાંથી ગ્રેજ્યુએટ છે. આ પછી, તેણે યુનિવર્સિટી ઓફ સધર્ન કેલિફોર્નિયાના ફિલ્મ બિઝનેસ કોર્સમાં પ્રવેશ મેળવ્યો. 

જ્હાન્વી કપૂરે ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાંથી સ્કૂલિંગ કર્યું છે.જ્હાન્વી એ કેલિફોર્નિયાથી એક્ટિંગનો કોર્સ કર્યો હતો.  

ખુશી કપૂરે પણ ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. હાલમાં તે ન્યૂયોર્ક ફિલ્મ એકેડમીની વિદ્યાર્થીની છે.

સારા અલી ખાને તેનું સ્કૂલિંગ બેસન્ટ મોન્ટેસરી સ્કૂલમાંથી કર્યું છે.સારા કોલંબિયા યુનિવર્સિટી ન્યૂયોર્કમાંથી ઇતિહાસ અને રાજકીય વિજ્ઞાનમાં સ્નાતક થઇ છે. 

ઈબ્રાહિમ અલી ખાને ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે અને લંડન નીકોલેજમાં  આગળનો અભ્યાસ કરી રહ્યો છે

નિસા દેવગને ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે નિસા એ સિંગાપોરમાં સ્થિત યુનાઈટેડ વર્લ્ડ કોલેજ ઓફ સાઉથ ઈસ્ટ એશિયામાંથી ગ્રેજ્યુએશન કર્યું છે.

અગસ્ત્ય નંદાએ સેવન ઓક્સ સ્કૂલ, લંડનમાં અભ્યાસ કર્યો હતો. આ સાથે જ તેણે ન્યૂયોર્કમાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે. રિપોર્ટ અનુસાર, સુહાના અને અગસ્ત્ય કોલેજમાં સાથે ભણ્યા હતા.

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow