હાલમાં જ બોની કપૂરના પ્રોડક્શન હાઉસમાં બનેલી ફિલ્મ 'મેદાન'નું સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું.
પિતા ની ફિલ્મ જોવા આવેલી જ્હાન્વી કપૂર સફેદ રંગ ના પેન્ટ સૂટ માં ખુબજ સુંદર લાગતી હતી.
જ્હાન્વી એ તેના પિતા બોની કપૂર અને ભાઈ અર્જુન કપૂર સાથે સ્ટાઈલિશ અંદાજ માં પોઝ આપ્યો હતો.
મેદાનની સ્પેશિયલ સ્ક્રીનિંગમાં, લીડ અભિનેતા અજય દેવગન સાથે તેનો ભત્રીજો અમન દેવગન પણ જોવા મળ્યો હતો
મેદાનની સ્ક્રીનિંગમાં સાન્યા મલ્હોત્રા કેઝ્યુઅલ લુકમાં જોવા મળી હતી.
ફિલ્મ મેદાન ની લીડ અભિનેત્રી પ્રિયમણી ટ્રેડિશનલ લુક માં પહોંચી હતી
બિગ બોસ 17 ફેમ મનારા ચોપરા એ પણ મેદાનની સ્પેશિયલ સ્ક્રીનિંગ માં હાજરી આપી હતી.
પૂજા હેગડેએ પણ મેદાન સ્ક્રિનિંગમાં હાજરી આપી હતી. ઓલ બ્લેક લુકમા પૂજા ખુબ સુંદર લાગી રહી હતી
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More