શાહરૂખ ખાન અને ગૌરીના લગ્ન 1991માં થયા હતા, ગૌરી એક હિન્દુ પરિવારમાંથી છે અને શાહરુખ મુસ્લિમ પરિવારમાંથી આવે છે
નિક જોનાસ અને પ્રિયંકા ચોપરા પણ ઇન્ટરફેઇથ વેડિંગનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. બંનેની જોડીને ખૂબ પસંદ કરવામાં આવે છે.
ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાએ મોડલ અને અભિનેત્રી નતાશા સ્ટેનકોવિક સાથે લગ્ન કર્યા હતા, તેમના લગ્ન પણ આંતર-ધાર્મિક છે
રિતેશ દેશમુખ મહારાષ્ટ્રીયન પરિવાર સાથે સંબંધ ધરાવે છે જ્યારે જેનેલિયા ખ્રિસ્તી પરિવાર સાથે સંબંધ ધરાવે છે
ફરહાન અખ્તર મુસ્લિમ પરિવાર સાથે સંબંધ ધરાવે છે જ્યારે શિબાની દાંડેકર મહારાષ્ટ્રીયન બ્રાહ્મણ પરિવાર સાથે સંબંધ ધરાવે છે
સૈફ અલી ખાન ની બહેન સોહા અલી ખાને હિંદુ પરિવાર સાથે સંબંધ ધરાવતા કુણાલ ખેમુ સાથે લગ્ન કર્યા હતા
સૈફ અલી ખાન મુસ્લિમ પરિવારમાંથી આવે છે, તો કરીના પંજાબી પરિવારમાંથી આવે છે.
સોનાક્ષી અને ઝહીરના ટૂંક સમય માં લગ્ન થવાના છે. ઝહીર મુસ્લિમ પરિવારમાંથી છે જયારે સોનાક્ષી સિંધી પરિવારમાંથી આવે છે