કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ માં શાર્ક ટેન્ક ની જજ નમિતા થાપરે ડેબ્યુ કર્યું છે.
કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ માં ભાગ લેવા નમિતા ફ્રેન્ચ રિવેરા પહોંચી હતી.
નમિતા થાપર એ 'ફ્યુરોસાઃ અ મેડ મેક્સ સાગા'ના પ્રીમિયરમાં હાજરી આપી હતી
નમિતા થાપરે તેના સોશિયલ મીડિયા પર તેના કાન્સ ડેબ્યુ ની તસવીરો પોસ્ટ કરી છે.
નમિતાએ લેબનીઝ ફેશન ડિઝાઈનર એલિયો અબુ ફૈઝલ દ્વારા ડિઝાઈન કરેલો ગાઉન પહેર્યો હતો
નમિતા એ તેના લાઈટ બ્લુ ગાઉન સાથે મેચિંગ નેકલેસ અને ઈયરિંગ્સ કેરી કર્યા હતા.
નમિતા એ હેર બન, અને હેવી મેકઅપ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો.
નમિતા નો આ લુક જોઈ ચાહકો તેની સુંદરતા ના દીવાના થઇ રહ્યા છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More