કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2025 માં ઉર્વશી રૌતેલા છવાયેલી છે.  

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ માંથી ઉર્વશી રૌતેલા નો એક અદ્ભુત લુક સામે આવ્યો છે.

ઉર્વશી રૌતેલાએ ઇન્સ્ટાગ્રામ પર પોતાનો બીજો લેટેસ્ટ લુક શેર કર્યો છે.

આ નવા લુકમાં ઉર્વશી બોડીકોન ડ્રેસમાં જોવા મળી રહી છે.

અભિનેત્રીના આ ડ્રેસમાં લાંબી બાંય સાથે નેકલાઇન પર બ્રાઉન કલરનો સ્ટાઇલિશ લુક છે

ઉર્વશી એ તેના ગળામાં ઘણા નેકપીસ પહેર્યા છે, જે તેની સુંદરતામાં વધારો કરી રહ્યા છે

આ લુક સાથે, ઉર્વશીની હેરસ્ટાઇલ તેને વધુ ખાસ બનાવે છે.

ઉર્વશી નો લુક પશ્ચિમ આફ્રિકન આર્કિટેક્ટ્સ અને કસ્ટમ સેનેગલ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો છે.

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow