જશ્ન-એ-હીરામંડી માં સંજય લીલા ભણસાલી સફેદ કુર્તા પાયજામા માં જોવા મળ્યા હતા. આ દરમિયાન તેમના ચહેરા પર અનોખી ખુશી જોવા મળી હતી.
આ પાર્ટી માં ફરદીન ખાને પણ હાજરી આપી હતી. ફરદીન ખાને 14 વર્ષ બાદ આ સિરીઝ થી વાપસી કરી હતી.
'હીરામંડી' ની સક્સેસ પાર્ટી માં શેખર સુમન તેના દીકરા અધ્યયન સુમન સાથે પહોંચ્યો હતી બંને એ આ સિરીઝ માં કામ કર્યું છે.
'હીરામંડી' ની સક્સેસ પાર્ટી માં રિચા ચઢ્ઢા પણ પિન્ક સૂટ માં જોવા મળી હતી આ દરમિયાન તેનો બેબી બમ્પ પણ જોવા મળ્યો હતો.