અનંત અને રાધિકા ની આશીર્વાદ સેરેમની માં ઐશ્વર્યા તેની દીકરી આરાધ્યા સાથે પહોંચી હતી.  

કપલ ની આશીર્વાદ સેરેમની માં આપવા સલમાન ખાન બ્લુ કોટ-પેન્ટ અને બ્લેક શર્ટમાં સજ્જ જોવા મળ્યો હતો 

આ સમારોહ માં અમિતાભ બચ્ચન તેમના જમાઈ નિખિલ નંદા અને પૌત્રી નવ્યા નવેલી સાથે જોવા મળ્યા હતા.

અનંત અને રાધિકા ની આશીર્વાદ સેરેમની માં આલિયા ભટ્ટ ના લુકે લાઈમલાઈટ ચોરી હતી. 

આ સમારોહ માં રીલ સંજુ અને રિયલ લાઈફ સંજુ એક સાથે જોવા મળ્યા હતા. 

આ સમારોહ માં માધુરી દીક્ષિત પણ ટ્રેડિશનલ આઉટફિટ માં જોવા મળી હતી 

આ સેરેમની માં વિધા બાલન પણ તેના પતિ સાથે પહોંચી હતી.  

આ આશીર્વાદ સેરેમની માં શાહરૂખ ખાન તેની પત્ની ગૌરી, સુહાના અને સાસુ સાથે જોવા મળ્યો હતો.

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow