શાહરુખ ખાન અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ ફંક્શન માં બ્રાવો સાથે જોવા મળ્યો હતો
આ ફંક્શન માં અજય દેવગન, અક્ષય કુમાર અને અમન દેવગને એક સાથે પોઝ આપ્યો હતો.
આ પાર્ટી માં સૈફ અલી ખાન, કરીના કપૂર અને તૈમુર અલી ખાન એકસાથે જોવા મળ્યા હતા
આ પાર્ટી માં આલિયા ભટ્ટ ઓફ શોલ્ડર ડ્રેસ માં ખુબ જ સુંદર જોવા મળી હતી.
આ પાર્ટી માટે રણવીર સિંહ સફેદ સૂટ તો દીપિકા પાદુકોણે બ્લેક ડ્રેસ ની પસંદગી કરી હતી.
અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ ફંક્શન માં કિયારા બ્લેક બોડીકોન ડ્રેસમાં ખૂબ જ બોલ્ડ જોવા મળી હતી
પાર્ટીમાં Meta CEO માર્ક ઝકરબર્ગ અને તેમની પત્ની પ્રિસિલા ચાનની ગ્લેમરસ સ્ટાઈલ પણ જોવા મળી હતી.
અદાર પૂનાવાલા અને નતાશા પૂનાવાલા એ પણ અનંત અને રાધિકા ના ફંક્શન માં હાજરી આપી હતી
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More