સંજય લીલા ભણસાલી એ તેની વેબ સિરીઝ હીરામંડી ના પ્રીમિયર નું આયોજન કર્યું હતું જ્યાં ઘણા બી ટાઉન સેલેબ્સ એ હાજરી આપી હતી 

હીરામંડીના પ્રીમિયરમાં આલિયા ભટ્ટ ખૂબ જ સુંદર એમ્બ્રોઇડરી અને પર્લ શરારા સૂટ પહેરીને પહોંચી હતી.  

હીરામંડીના પ્રીમિયરમાં અનન્યા પાંડે શાહી વાદળી રંગનો કટ-સ્લીવ સૂટ પહેરીને પહોંચી હતી 

હીરામંડીના પ્રીમિયરમાં રશ્મિકા મંડન્ના મેચિંગ ઇયરિંગ્સ સાથે ગ્રીન સૂટ પહેરીને પહોંચી હતી.  

અવનીત કૌર પણ પર્પલ કલરના ટ્રેડિશનલ પોશાકમાં જોવા મળી હતી

આ ઇવેન્ટ માં અંકિતા લોખંડે તેના પતિ સાથે પહોંચી હતી આ દરમિયાન અંકિતા સાડી માં જોવા મળી હતી. 

રિયા ચક્રવર્તીએ 'હીરામંડી'ના સ્ક્રીનિંગમાં બ્લુ કલરની બનારસી સાડી પહેરીને હાજરી આપી હતી

એશા દેઓલ  'હીરામંડી'ની સ્ક્રીનિંગમાં ગુલાબી અને સોનેરી રંગના શરારા સૂટ પહેરીને પહોંચી હતી. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow