સિદ્ધાર્થ અને કિયારા તાજેતર માં જ એક સુંદર બાળકી ના માતાપિતા બન્યા છે.
રણવીર અને દીપિકા પણ એક સુંદર બાળકી જેનું નામ દુઆ છે તેના માતાપિતા બન્યા છે.
રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પણ રાહા નામ ની બાળકી ના માતાપિતા છે.
બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવર પણ એક બાળકી ના માતાપિતા છે જેનું નામ દેવી છે.
વરુણ ધવન અને નતાશા પણ એક સુંદર બાળકી ના માતાપિતા છે.
અલી ફઝલ અને રિચા ચઢ્ઢા ના ઘરે પણ એક સુંદર બાળકી નું આગમન થયું છે.
નીના ગુપ્તા ની દીકરી મસાબા એ પણ તાજેતર માં જ એક બાળકી ને જન્મ આપ્યો છે.
પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ પણ માલતી નામ ની દીકરી ના માતાપિતા છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More