પાણી આપણા શરીર માં બહુ મહત્વ ની ભૂમિકા ભજવે છે. 

દરેક ઋતુમાં લોકોની ખાવા પીવાની આદતો બદલાતી રહે છે.

શિયાળા ની ઋતુ માં પાણી ની તરસ ઓછી લાગે છે જેના કારણે આપણે ઓછું પાણી પીએ છીએ

જે લોકો લાંબા સમય સુધી ઓછું પાણી પીવે છે તેમની ત્વચા શુષ્ક થઈ શકે છે. 

જો તમને માથામાં ભારેપણું કે દુખાવો થતો રહે તો સમજવું કે તમે પાણી ઓછું પી રહ્યા છો 

જો તમને મોઢામાં શુષ્કતાનો અનુભવ થાય તો સમજી લો કે શરીરમાં પાણીની ઉણપ છે. 

પેશાબનો રંગ ખૂબ પીળો હોય પેશાબ કર્યા પછી બળતરા થતી હોય તો સમજવું કે શરીરમાં પાણીની ઉણપ છે.

લાંબા સમય સુધી શરીરમાં પાણીની ઉણપ લોહીની માત્રાને પણ અસર કરે છે.

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow