વ્હાઈટ સાડીમાં અપ્સરા જેવી લાગી રહી છે ‘બેટલ ઓફ ગલવાન’ની એક્ટ્રેસ ચિત્રાંગદા સિંહ 

ચિત્રાંગદા સિંહ અવારનવાર તેની તસવીરો શેર કરતી રહે છે. 

ચિત્રાંગદા સિંહ એ તેના સોશીયલ મીડિયા પર તેની કેટલીક તસવીરો શેર કરી છે. 

દેશી અવતારમાં ચિત્રાંગદાએ એકથી એક ચડિયાતા પોઝ  આપ્યા છે. 

આ વાયરલ તસવીરો જોઈ ચાહકો તેની સુંદરતા પર ફિદા થઇ રહ્યા છે.  

‘બેટલ ઓફ ગલવાન’માં ચિત્રાંગદા નો પાવરફુલ રોલ.જોવા મળશે. 

આ ફિલ્મમાં ચિત્રાંગદા સુપરસ્ટાર સલમાન ખાન સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે.

‘બેટલ ઓફ ગલવાન’ ૧૭ એપ્રિલ ૨૦૨૬ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow