બોલિવૂડ અભિનેત્રી ચિત્રાંગદા સિંહ પોતાની એક્ટિંગની સાથે ફેશન સેન્સ માટે પણ ચર્ચામાં રહે છે 

ચિત્રાંગદા સિંહ  સોશિયલ મીડિયા પર પણ ખૂબ સક્રિય છે જ્યાં તે તેની તસવીરો શેર કરતી રહે છે 

ચિત્રાંગદા એ સોશિયલ મીડિયા પર પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરી છે જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.

ચિત્રાંગદા એ સ્ટાઈલિશ ઓફ શોલ્ડર ગાઉન પહેર્યું છે જેમાં તે ગ્લેમરસ જોવા મળી રહી છે. 

ચિત્રાંગદા ના આ ગાઉન સાથે સફેદ સ્લીવ અને ટ્રેઇલ લાગેલી છે. 

ડાયમંડ નેકલેસ, ઇયરિંગ અને હાઈ હિલ સાથે ચિત્રાંગદા એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો છે. 

ગ્લોસી મેકઅપ સાથે ચિત્રાંગદા એ તેના વાળ ને ખુલ્લા રાખ્યા છે. 

ચિત્રાંગદા ની આ તસવીરો તેના ચાહકો ને ખુબ પસંદ આવી રહી છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow