ચિત્રાંગદા સિંહ બોલિવૂડ ની લોકપ્રિય અભિનેત્રી છે 

ચિત્રાંગદા સિંહ પોતાની સ્ટાઈલ અને લુક્સને કારણે હંમેશા ચર્ચામાં રહે છે

ચિત્રાંગદાને ઇન્ડસ્ટ્રીની સૌથી સ્ટાઇલિશ અને સ્માર્ટ અભિનેત્રી તરીકે ઓળખવામાં આવે છે

ચિત્રાંગદા સોશિયલ મીડિયા પર તેની તસવીરો અને વિડીયો શેર કરતી રહે છે. 

તાજેતરમાં જ ચિત્રાંગદા એ તેની કેટલીક ખૂબ જ સુંદર તસવીરો શેર કરી છે

આ તસવીરોમાં, ચિત્રાંગદા એક બ્લેક ઓફ શોલ્ડર થાઈ હાઈ સ્લીટ ગાઉન જોવા મળી રહી છે. 

ગ્લેમ મેકઅપ સાથે ચિત્રાંગદા તેના વાળ ને વેવી સ્ટાઇલ માં ખુલ્લા રાખ્યા છે 

આ દરમિયાન ચિત્રાંગદા એ તેનું કર્વી ફિગર ફ્લોન્ટ કર્યું હતું. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow