બોલિવૂડ અભિનેત્રી ચિત્રાંગદા સિંહ હાલમાં પોતાના લેટેસ્ટ ફોટોશૂટને કારણે ચર્ચામાં છે 

ચિત્રાંગદા એ ઇન્સ્ટાગ્રામ પર પોતાના નવા લુકની તસવીરો શેર કરી છે

આ નવા લુકમાં ચિત્રાંગદાએ પર્પલ કલરનો સ્ટાઇલિશ ગાઉન પહેર્યો છે 

આ લુકમાં ચિત્રાંગદા ખૂબ જ સુંદર અને ગ્લેમરસ દેખાઈ રહી છે.

ચિત્રાંગદાએ આ પર્પલ આઉટફિટમાં એકથી એક ચડિયાતા પોઝ આપ્યા છે 

ચિત્રાંગદાનો આ નવો અવતાર તેના ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે 

સોશિયલ મીડિયા પર યુઝર્સ તેની સુંદરતાના ખૂબ વખાણ કરી રહ્યા છે.

ચિત્રાંગદા હાલમાં વેબ સિરીઝ 'રાત અકેલી હૈ: ધ બંસલ મર્ડર્સ' માં જોવા મળી રહી છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow