ચિત્રાંગદા સિંહ બોલિવૂડ ની લોકપ્રિય અભિનેત્રી છે
ચિત્રાંગદા સિંહ તેની ફિલ્મ હાઉસફુલ 5 ને લઈને ચર્ચામાં છે.
ચિત્રાંગદા સિંહ સોશિયલ મીડિયા પર અવારનવાર તેની તસવીરો શેર કરતી રહે છે.
તાજેતર માં ચિત્રાંગદા સિંહ એ તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે
આ તસવીરો માં ચિત્રાંગદા સિંહ બ્લેક બોડીકોન ગાઉન માં જોવા મળી રહી છે.
હાથ માં કડા સાથે ચિત્રાંગદા એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો છે.
ગ્લેમ મેકઅપ સાથે ચિત્રાંગદા એ તેના વાળ ને ખુલ્લા રાખ્યા છે.
આ દરમિયાન ચિત્રાંગદા તેના કર્વી ફિગર ને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More