ચિત્રાંગદા સિંહ બોલિવૂડ ની લોકપ્રિય અભિનેત્રી છે.  

ચિત્રાંગદા હાલ હાઉસફુલ 5 માં જોવા મળી રહી છે. 

ચિત્રાંગદા એ તાજેતર માં તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં ચિત્રાંગદા બ્લુ કલર ના બોડીકૉન ડ્રેસ માં જોવા મળી રહી છે. 

ચિત્રાંગદાએ આ લેટેસ્ટ લુકમાં ઘણા શાનદાર પોઝ આપ્યા છે

ચિત્રાંગદાએ તસવીરો સાથે વાદળી રંગના હાર્ટ ઇમોજી શેર કર્યા છે

ચિત્રાંગદાના ઈન્સ્ટાગ્રામ પર 3.2 મિલિયન ફોલોઅર્સ છે

ચિત્રાંગદા ની આ તસવીરો તેના છાકો ને ખુબ પસંદ આવી રહી છે.  

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow