ચિત્રાંગદા સિંહ બોલિવૂડ ની બોલ્ડ અને બ્યુટીફૂલ અભિનેત્રી છે. 

ચિત્રાંગદા સિંહ લાંબા સમય થી મોટા પડદા પર જોવા મળી નથી 

ચિત્રાંગદા સિંહ અવારનવાર તેની તસવીરો શેર કરતી રહે છે.  

ચિત્રાંગદા સિંહ હંમેશા તેના લુક અને સ્ટાઈલને લઈને ચર્ચામાં રહે છે.

ચિત્રાંગદા સિંહ એ તાજેતર માં તેના ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે.  

આ તસવીરો માં ચિત્રાંગદા સિંહ બ્લેક કલરના ગાઉન માં જોવા મળી રહી છે. 

ડીપ નેક અને થાઈ સ્લિટ સાથે આ ડ્રેસમાં ચિત્રાંગદા સિંહ ખૂબ જ સુંદર લાગી રહી છે.

ચિત્રાંગદા સિંહ એ બાથટબ માં બેસી ને ઘણા બોલ્ડ પોઝ આપ્યા હતા. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow