ચિત્રાંગદા સિંહ ના લુકે ચાહકોના દિલ જીત્યા; સોશિયલ મીડિયા પર તસવીરો વાયરલ.
ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી તસવીરોમાં ચિત્રાંગદાનો મરાઠી અંદાજ ખૂબ જ સુંદર લાગી રહ્યો છે
તેનો આ લુક કોઈપણ મરાઠી યુવતીને ટક્કર આપે તેવો આકર્ષક છે.
ચિત્રાંગદાએ હાથમાં અરીસો પકડીને પોઝ આપ્યો છે, જેના પર લખેલું છે ‘હું સુંદર છું’
ચિત્રાંગદા સિંહ ટૂંક સમયમાં જ ફિલ્મ 'માતૃભૂમિ' માં એક મહત્વની ભૂમિકામાં જોવા મળશે
ફિલ્મ 'માતૃભૂમિ' માં સલમાન ખાન લીડ રોલમાં છે અને ચિત્રાંગદા તેની સાથે સ્ક્રીન શેર કરશે.
ચાહકો કમેન્ટ્સમાં ચિત્રાંગદાના આ લુકના ભરપેટ વખાણ કરી રહ્યા છે.
સલમાન અને ચિત્રાંગદાની આ જોડીને મોટા પડદા પર જોવા માટે ફેન્સ આતુર છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More