અહાના કુમરાની થાઇલેન્ડ વેકેશનની ખૂબ જ ગ્લેમરસ તસવીર  વાયરલ થઇ રહી છે. 

અહાના કુમરાની સ્વિમિંગ પુલ ના કિનારે ની તસવીરો ઈન્ટરનેટ પર આગ લગાવી રહી છે. 

પોતાની શાનદાર એક્ટિંગ માટે જાણીતી અહાના આજકાલ પોતાના બોલ્ડ લુકને કારણે ચર્ચામાં છે.  

અહાના કુમરાએ સોશિયલ મીડિયા પર પોતાના થાઇલેન્ડ વેકેશનની ગ્લેમરસ તસવીરો શેર કરી છે. 

અહેવાલો અનુસાર અહાના કુમરા આજકાલ 'ધુરંધર' સિરીઝના જાણીતા અભિનેત્રી દાનિશ પંડોરને ડેટ કરી રહી છે. 

થિયેટર અને ટીવીથી કરિયરની શરૂઆત કરનારી અહાનાને ફિલ્મ 'લિપસ્ટિક અંડર માય બુર્ખા' માં પોતાના દમદાર રોલથી ઇન્ડસ્ટ્રીમાં ખાસ ઓળખ મળી હતી. 

તસવીરો શેર કરતા અહાનાએ કેપ્શનમાં લખ્યું, 'આખી દુનિયા વાદળી રંગના અલગ-અલગ શેડ્સમાં રંગાયેલી છે. 

અહાના ની આ તસવીરો પર ચાહકો પ્રેમ વરસાવી રહ્યા છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow