દીપિકા અને રણવીર બી-ટાઉનના ફેમસ કપલ્સમાંથી એક છે.  

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ ટૂંક સમયમાં માતા-પિતા બનવાના છે

દીપિકા અને રણવીરે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને ચાહકોને ખુશખબર આપી છે.

આ પોસ્ટ દ્વારા દીપિકા અને રણવીરે જણાવ્યું છે કે તેમના ઘરે 7 મહિના પછી એટલે કે સપ્ટેમ્બર 2024માં એક બાળકનો જન્મ થવાનો છે. 

સોશિયલ મીડિયા પર કપલને અભિનંદન પાઠવતા લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે.

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ નવેમ્બર 2018 માં લગ્નના બંધનમાં બંધાયા હતા. 

રણવીર અને દીપિકાએ ઇટાલીના લેક કોમોમાં બે વિધિથી લગ્ન કર્યા હતા.

લગ્નના છ વર્ષ બાદ દીપિકા અને રણવીર માતા-પિતા બનવા જઈ રહ્યા છે.

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow