બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ જલ્દી જ માતા બનવાની છે. 

દીપિકા પાદુકોણે તાજેતર માં એક ઇવેન્ટ માં હાજરી આપી હતી જેની તસવીરો વાયરલ થઇ રહી છે 

આ તસવીરો માં દીપિકા પાદુકોણ પીળા ડ્રેસમાં તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે 

આ દરમિયાન દીપિકા ના ચહેરા પર તેનો પ્રેગ્નેન્સી ગ્લો પણ જોવા મળ્યો હતો. 

આ ડ્રેસ સાથે દીપિકા પાદુકોણે તેના વાળ ને બનમાં બાંધ્યા હતા. 

દીપિકા પાદુકોણ હાલ તેનું વર્ક કમિટમેન્ટ પૂરું કરી રહી છે. જેથી તે માતૃત્વનો આનંદ માણી શકે. 

દીપિકા પાદુકોણે વર્ષ 2018માં રણવીર સિંહ સાથે લગ્ન કર્યા હતા

દીપિકા પાદુકોણ તાજેતરમાં જ તેના પતિ રણવીર સિંહ સાથે લોકસભા ચૂંટણીમાં મતદાન કરવા આવી હતી.

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow