દીપિકા પાદુકોણ માતા બની છે તેને એક દીકરી ને જન્મ આપ્યો છે.  

દીપિકા પાદુકોણ પેરિસમાં એક ફ્રેન્ચ લક્ઝરી બ્રાન્ડ માટે ભારતનું પ્રતિનિધિત્વ કરી રહી છે. 

દીપિકા એ બ્લેક એન્ડ વ્હાઇટ આઉટફિટ માં પોતાની ખૂબ જ સ્ટાઇલિશ તસવીરો શેર કરી છે.  

દીપિકા પાદુકોણે ઇન્સ્ટાગ્રામ પર સફેદ લોન્ગ કોટ અને માથા પર ટોપી પહેરેલી પોતાની તસવીરો શેર કરી છે. 

બ્લેક બોટમ, મેચિંગ હીલ્સ અને હાથમાં ગ્લોવ્ઝ પહેરેલી દીપિકા બ્રિટિશર જેવી જોવા મળી રહી છે. . 

મિનિમલ મેળાપ અને ડાર્ક લાલ લિપસ્ટિક સાથે દીપિકા એ તેના લુક ને કમ્પ્લીટ કર્યો છે. 

આ તસવીરોમાં દીપિકા એફિલ ટાવર સામે પોઝ આપતી જોવા મળી હતી.

દીપિકા ની આ તસવીરો પર તેના પતિ રણવીર સિંહ એ પણ કોમેન્ટ કરી છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow