આ આઉટફિટમાં ઘડિયાળના સ્પેરપાર્ટ્સને હાથથી જેકેટ અને સ્કર્ટ પર લગાવવામાં આવ્યા હતા
કાર્ટિયરની બ્રાન્ડ એમ્બેસેડર દીપિકાએ નાશપાતી આકારના હીરા સાથેનો શાનદાર નેકલેસ અને મેચિંગ સ્ટડ્સ પહેરી લુક કમ્પ્લીટ કર્યો હતો..
દીપિકાના આ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ ફેન્સે તેને 'ફેશન ક્વીન' કહીને પ્રશંસા કરી હતી
વર્ષ 2024માં દીકરી દુઆના જન્મ બાદ દીપિકાની આ સૌથી મોટી ગ્લોબલ ફેશન ઇવેન્ટ છે