ટીવી ની ગોપીવહુ એટલે કે અભિનેત્રી દેવોલીના ભટ્ટાચારજી માતા બનવાની છે. 

દેવોલિના ભટ્ટાચારજી આ દિવસોમાં તેનો પ્રેગ્નન્સી પીરિયડ એન્જોય કરી રહી છે.  

દેવોલિના ભટ્ટાચારીએ તેના પતિ શાહનવાઝ શેખ સાથે રોમેન્ટિક પોઝ આપ્યા છે.

દેવોલિના એ તેના મેટરનિટી ફોટોશૂટ ની કેટલીક તસવીરો શેર કરી છે. 

આ દરમિયાન દેવોલિના બોડીકોન ડ્રેસ પહેરીને બેબી બમ્પ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. 

દેવોલિના એ તેના પતિ શાહનવાઝ સાથે પણ કેટલાક પોઝ આપ્યા હતા. 

દેવોલિના ની આ તસવીરો પર ચાહકો પ્રેમ વરસાવી રહ્યા છે. 

દેવોલિના ની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow