ડાયના પૅન્ટીએ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના ભારત પેવેલિયનમાં પોતાના ટ્રેડિશનલ લુકથી દરેકને દીવાના બનાવી દીધા
ડાયનાએ કાન્સના આ ખાસ 'ભારત પેવેલિયન' માં આયોજિત એક પેનલ ડિસ્કશનમાં ભાગ લીધો હતો
આ વૈશ્વિક મંચ માટે ડાયનાએ વેસ્ટર્ન ડ્રેસીસના બદલે ભારતીય પરિધાન 'સાડી' પર પોતાની પસંદગી ઉતારી હતી.
ડાયના પૅન્ટી પ્રખ્યાત ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાએ ડિઝાઇન કરેલી ગોલ્ડન કલરની અત્યંત સુંદર અને હેવી વર્ક વાળી સાડીમાં નજરે પડી હતી.
ન્યૂડ મેકઅપ, સિમ્પલ હેરસ્ટાઇલ અને મનીષ મલ્હોત્રાના આ આઉટફિટમાં ડાયનાનો અંદાજ કોઈ ઇન્ટરનેશનલ દીવા જેવો જ લાગતો હતો