દિશા પટની બોલિવૂડ ની બોલ્ડ અભિનેત્રીઓ માની એક છે. 

દિશા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. તે અવારનવાર તેના ફોટા શેર કરતી રહે છે. 

દિશા એ તાજેતરમાં જ એક ઇવેન્ટ માં હાજરી આપી હતી જ્યાંથી તેની તસવીરો વાયરલ થઇ રહી છે 

આ ઇવેન્ટ માં દિશા બ્લેક ડીપ નેક મીની ડ્રેસમાં પહોંચી હતી. 

આ દરમિયાન દિશા એ તેનું કર્વી ફિગર અને તેના ટોન્ડ લેગ્સ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. 

ઇયરિંગ્સ, બ્રેસલેટ, અને હાઇ હીલ્સ સાથે દિશા એ તેના લુકને એક્સેસરીઝ કર્યો હતો.

ગ્લોસી મેકઅપ સાથે દિશા એ તેના વાળ ને ખુલ્લા રાખ્યા હતા. 

દિશા ની આ તસવીરો ખુબ વાયરલ થઇ રહી છે 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow