દિશા પટની તેની બોલ્ડનેસ થી ઈન્ટરનેટ નું તાપમાન વધારતી રહે છે. 

દિશા સોશિયલ મીડિયા પર અવારનવાર તેની તસવીરો શેર કરતી રહે છે. 

તાજેતર માં દિશા એ તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં દિશા બ્રાઉન કલરના ઓવરસાઈઝ કોટ-પેન્ટમાં જોવા મળી રહી છે.

દિશા પટની એ ન્યૂડ મેકઅપથી પોતાના લુકને આકર્ષક બનાવ્યો છે.

દિશા પટની એ ઓવરસાઈઝ  કોટ-પેન્ટમાં કિલર પોઝ આપ્યા છે.

દિશા પટની ના લેટેસ્ટ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. 

દિશા ની આ તસવીરો પર ચાહકો વિવિધ ટિપ્પણી કરી રહ્યા છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow