દિશા પટની બોલિવૂડ ની બોલ્ડ અને સુંદર અભિનેત્રી છે.
દિશા અવારનવાર તેની તસવીરો થી ઈન્ટરનેટ નું તાપમાન વધારતી રહે છે.
તાજેતર માં દિશા એ તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે જેમાં તે એદકમ બોલ્ડ જોવા મળી રહી છે.
આ તસવીરો માં દિશા સિલ્વર શોર્ટ શિમરી ડ્રેસ માં જોવા મળી રહી છે.
વ્હાઇટ લોન્ગ શૂઝ સાથે દિશા એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો છે.
ગ્લેમ મેકઅપ અને ડાર્ક રેડ લિપસ્ટિક સાથે દિશા એ તેના વાળ ને ખુલ્લા રાખ્યા છે.
આ દરમિયાન દિશા એ કેમેરા સામે એક થી વધુ પોઝ આપ્યા હતા.
દિશા ની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More