દિશા પાટનીએ હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર તેની લેટેસ્ટ તસવીરો શેર કરી  

આ તસવીરોમાં દિશા સિલ્વર કલરના શિમરી બેકલેસ ગાઉનમાં ગ્લેમરસ દેખાઈ રહી છે 

દિશાએ આ લુકમાં એકથી એક ચડિયાતા સિઝલિંગ પોઝ આપ્યા છે 

દિશા ની આ તસવીરો ઈન્ટરનેટ પર આગની જેમ વાયરલ થઈ રહી છે 

દિશાના ખાસ મિત્ર અલેક્ઝાન્ડરે આ તસવીરો પર 'રેડ હાર્ટ' ઈમોજી પોસ્ટ કરીને પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે 

દિશા ટૂંક સમયમાં બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’ (વેલકમ 3) માં જોવા મળશે 

આ ફિલ્મમાં દિશાની સાથે અક્ષય કુમાર, રવીના ટંડન, સુનીલ શેટ્ટી અને સંજય દત્ત જેવા દિગ્ગજ કલાકારો ધૂમ મચાવશે 

અહેમદ ખાનના નિર્દેશનમાં બની રહેલી ‘વેલકમ 3’ એક ફુલ-ઓન એક્શન-કોમેડી ફિલ્મ છે

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow