દિશા પટની બોલિવૂડ ની લોકપ્રિય અને બોલ્ડ અભિનેત્રી છે. 

દિશા એ તાજેતર માં આઇપીએલ 2025 માં પોતાના પરફોર્મન્સ થી લોકો ને ઘાયલ કર્યા હતા. 

દિશા એ તેના સોશિયલ મીડિયા પર તેની કેટલીક ગ્લેમરસ તસવીરો શેર કરી છે.  

આ તસવીરો માં દિશા શિમરી બ્રેલેટ અને શોર્ટ સ્કર્ટ માં જોવા મળી રહી છે. 

હાથ માં ગ્લોઝ અને મેચિંગ શૂઝ સાથે દિશા એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો છે. 

ગ્લેમ મેકઅપ સાથે દિશા એ તેના વાળ ને કર્લ સ્ટાઇલ માં ખુલ્લા રાખ્યા છે. 

દિશા નો આ ગ્લેમરસ અવતાર તેના ચાહકો ને ખુબ પસંદ આવી રહ્યો છે. 

દિશા ટૂંક સમયમાં ફિલ્મ 'વેલકમ ટુ ધ જંગલ'માં જોવા મળશે.

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow