આ તસવીરો માં દિશા ઓફ શોલ્ડર ગાઉન માં જોવા મળી રહી છે.
મિનિમલ મેકઅપ સાથે દિશા એ તેના વાળ ને વેવી સ્ટાઇલ માં ખુલ્લા રાખ્યા હતા.
આ દરમિયાન દિશા તેના ક્લીવેજ ને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.