બોક્સ ઓફિસ પર અક્ષય કુમાર સ્ટારર 'વેલકમ ટુ ધ જંગલ' ધૂમ મચાવી રહી છે 

ફિલ્મમાં દિશા પાટનીનો અત્યાર સુધીનો સૌથી ગ્લેમરસ અંદાજ જોવા મળી રહ્યો છે. 

ચાહકોને અક્ષય કુમાર અને દિશા પાટનીની ઓન-સ્ક્રીન કેમેસ્ટ્રી ખૂબ જ પસંદ આવી રહી છે.  

'ઊંચા લંબા કદ' ગીતમાં દિશાના કિલર ડાન્સ મૂવ્સે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે 

ચર્ચા છે કે આ મલ્ટીસ્ટારર કોમેડી ફિલ્મ માટે દિશાએ તગડી ફી વસૂલી છે  

રિપોર્ટ્સ અનુસાર, આ ફિલ્મમાં ગ્લેમરનો તડકો લગાવવા માટે દિશાએ  ૨.૫ કરોડની ફી લીધી છે.  

ફિલ્મે તેના ઓપનિંગ ડે પર બોક્સ ઓફિસ પર  ૧૫.૨૫ કરોડનું શાનદાર કલેક્શન કર્યું છે. 

આ પહેલા ફિલ્મે પેઇડ પ્રીવ્યૂ સ્ક્રીનિંગ દ્વારા પણ  ૩.૭૫ કરોડની કમાણી કરી લીધી હતી. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow