દિશા પટનીએ ઇન્સ્ટાગ્રામ પર પોતાનો નવો લુક શેર કર્યો છે.

આ લેટેસ્ટ લુકમાં દિશા દેશી અંદાજમાં અત્યંત આકર્ષક દેખાઈ રહી છે.

દિશા પટની સફેદ રંગની સાડી અને બીડેડ (મણકાવાળા) બ્લાઉઝ માં નજર આવી રહી છે 

આ દેશી પહેરવેશમાં તેણે એકથી એક ચડિયાતા પોઝ આપ્યા છે.

સોશિયલ મીડિયા પર દિશાનો આ દેશી અવતાર તેના ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે

દિશાએ પોતે કેપ્શનમાં લખ્યું છે કે, "સૌથી સુંદર, સૌની લાડકી".

અલેક્ઝાન્ડર એલેક્સ ઇલિકે દિશાના ફોટા પર હાર્ટ ઇમોજી શેર કરીને પ્રતિક્રિયા આપી છે.

દિશા નો આ લુક ફેન્સમાં અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે.

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow