અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ ક્રૂઝ પાર્ટીની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે 

અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ ફંક્શન  માં પહોંચેલી દિશા પટની એ તેની કેટલીક તસવીરો શેર કરી  છે.

આ તસવીરો માં દિશા લાઈટ ગ્રીન કલર ના બેકલેસ ગાઉન માં જોવા મળી રહી છે. 

મિનિમલ મેકઅપ સાથે મરૂન લિપસ્ટિક દિશા ના લુકમાં વધારો કરી રહી છે. 

આ સાથે દિશા એ તેના વાળ ખુલ્લા રાખ્યા હતા. જેમાં તે ખુબજ સુંદર જોવા મળી રહી છે.  

દિશા ની આ તસવીરો જોઈ ચાહકો તેની સુંદરતા ના વખાણ કરી રહ્યા છે. 

દિશા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે અને અવારનવાર તે તેની તસવીરો શેર કરતી રહે છે 

દિશા અક્ષય કુમાર ની ફિલ્મ વેલકમ ટુ ધ જંગલ માં જોવા  મળશે.

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow